! વ્હાલા બીરાદરાને ઈસ્લામ
. અસ્સલામુ લૈકુમ વ. વ
આપ જાણતા જ હશો કે જ્વાઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) એ વકફ સંશોધન બિલ – 2024 સંબંધિત રાય માંગવામાં આવી છે. એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ છે કે વક્ફ બિલમાં કરવામાં આવેલ શરીઅત વિરૂદ્ધના સુધારા મંજૂર ન હોવાનો પોતાની રાય JPC સુધી જરૂર પહોંચે.
આ સીલસીલા માં, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્લેટફોર્મ થી મજબૂત, મુનઝઝમ અને સર્વસંમતિથી રાય માંગવામાં આવી રહી છે.
આવા સમયે પોતાની દીની, ઈમાની, શરઈ અને વ્યકિતગત જવાબદારી સમજીને પોતાની રાય જરૂર મોકલો.
રાય પહોંચાડવાની સરળ રીત :
લિંક ખોલો : https://tinyurl.com/is-no-waqf-amendment
અથવા QR કોડ સ્કેન કરો. અને અંગ્રેજી અથવા હિંદી ભાષા પસંદ કર્યા બાદ : "Open Gmail" પર કિલક કરો, તે બાદ Send નું બટન દબાવી દો.
એનાથી આપોઆપ આપનો એ બિલના અસ્વિકારની રાય (JPC) સુધી પહોંચી જશે.
જો આ અંગે પોતાને સમજ ન પડતી હોય તો પોતાની આસપાસના કોઈ જાણકાર ની મદદ મેળવો.
📢 ખ્યાલ રહે કે રાય મોકલવાની છેલ્લી તારીખ ૧૩ સપ્ટેમ્બર છે, તેથી આગાઉ પોતાની રાય અચુક પહોંચાડી દેવી.
0 تبصرے