Notification texts go here Contact Us Buy Now!

વક્ફ બોર્ડ

વકફ બોર્ડ જમીઅત ઉલમા અમરેલી





! વ્હાલા બીરાદરાને ઈસ્લામ 

. અસ્સલામુ લૈકુમ વ. વ 

આપ જાણતા જ હશો કે જ્વાઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) એ વકફ સંશોધન બિલ –  2024 સંબંધિત  રાય માંગવામાં આવી છે. એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ છે કે વક્ફ બિલમાં કરવામાં આવેલ શરીઅત વિરૂદ્ધના સુધારા મંજૂર ન હોવાનો પોતાની રાય JPC સુધી જરૂર પહોંચે.

 
      આ સીલસીલા માં, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્લેટફોર્મ થી મજબૂત, મુનઝઝમ અને સર્વસંમતિથી રાય માંગવામાં આવી રહી છે.
આવા સમયે પોતાની દીની, ઈમાની, શરઈ અને વ્યકિતગત જવાબદારી સમજીને પોતાની રાય જરૂર મોકલો.
રાય પહોંચાડવાની સરળ રીત :
લિંક ખોલો : https://tinyurl.com/is-no-waqf-amendment
અથવા QR કોડ સ્કેન કરો. અને અંગ્રેજી અથવા હિંદી ભાષા પસંદ કર્યા બાદ : "Open Gmail" પર કિલક કરો, તે બાદ Send નું બટન દબાવી દો.
એનાથી આપોઆપ આપનો એ બિલના અસ્વિકારની રાય  (JPC) સુધી પહોંચી જશે.

જો આ અંગે પોતાને સમજ ન પડતી હોય તો પોતાની આસપાસના કોઈ જાણકાર ની મદદ મેળવો.


📢 ખ્યાલ રહે કે રાય મોકલવાની છેલ્લી તારીખ ૧૩ સપ્ટેમ્બર છે, તેથી આગાઉ પોતાની રાય અચુક પહોંચાડી દેવી. 

About the Author

فاضل :جامعہ اسلامیہ تعلیم الدین ڈابھیل،گجرات۔

ایک تبصرہ شائع کریں

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.
NextGen Digital Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...